દીવાળી એટલે પ્રકાશનું પર્વ ! આનંદ-ઉલ્લાસનો ઉત્સવ !!આ દીપોત્સવી પર્વે આપના જ્ઞાનરૂપી દીવડાઓ પ્રદીપ્ત થાય,પ્રજ્ઞારૂપી પ્રકાશ જીવન અને મનને પ્રકાશતો રહે,અંતરમાં આશાઓ રૂપી કિરણો ઝગમગતાં રહે,આનંદ અને ખુશહાલીની રોશની હંમેશાં ઝળહળતીરહે તેવી શુભકામના સાથે - Happy Diwali