યોગાસન અને પ્રાણાયામથી આજે અનેક અસાધ્ય રોગો અને તકલીફો દૂર થઇ શકે છે,એક પણ રૂપિયાના ખર્ચ વગર,બસ થોડો સમય ફાળવવાની જરૂર છે આપણી આ દોડધામભરી જીંદગીમાંથી.વિવિધ બીમારીઓ/તકલીફો માટે યોગગુરૂ બાબા રામદેવના અહી ૨૮ વિડ્યો મુકેલા છે.જેમ કે
૫૦ કિલો વજન ઘટાડો ૪ મહિનામાં * મેદસ્વિતા*ચામડીના રોગો *સંપૂર્ણ નિરોગી રહેવા*હ્રદયની તકલીફો*હિમોગ્લોબીન વધારવા *સુંદરતા માટે *માથાનો દુખાવો*ડાયાબિટીસ*વાળની સમસ્યાઓ* *કમળો*લીવર*કીડની*શ્વાસ*તનાવ્*બ્લડપ્રેશર*પોલીયો*પેરેલિસીસ * વિટામીનની ઉણપ વગેરેને લગતા વિડ્યો છે.