Uncategories
સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ - Sardar Vallabhbhai Patel Detail
સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ - Sardar Vallabhbhai Patel Detail
સરદાર
પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ
ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના એકીકરણનું અશક્ય કામ કરી
બતાવી ભારતના રાજકીય ઇતિહાસમાં એક દુરંદેશી નેતા તરીકે એમનું નામ અમર કરી
ગયા છે.સ્વ.વલ્લભભાઈની નેતુત્વ શક્તિ ગજબની હતી અને એટલે જ તેઓ ભારત અને
દુનિયાભરમાં સરદારના હુલામણા નામથી ઓળખાય છે.- ચાલો આજે એમના વિશે જાણીએ
Video Collection Download
Share This