Uncategories
દુર્ગાસપ્તશતી-દૂર્ગા ચાલીસા- દૂર્ગા કવચ - Durga Shaptasadi/Chalisa/Kavach
દુર્ગાસપ્તશતી-દૂર્ગા ચાલીસા- દૂર્ગા કવચ - Durga Shaptasadi/Chalisa/Kavach
- દુર્ગાસપ્તશતી
માર્કન્ડેય પુરાણનું અંગ છે, જે વેદવ્યાસ દ્વારા રચિત પવિત્ર પુરાણોમાં એક
છે. શ્રીવ્યાસ ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.માર્કન્ડેય પુરાણમાં દુર્ગાસપ્તશતીના રૂપમાં માર્કન્ડેય મુનિ દ્વારા
સંપૂર્ણ જગતની રચના અને મનુઓ વિશે જણાવતા જગતજનની દેવી ભગવતીની શક્તિઓની
સ્તુતિ કરવામાં આવી છે.એમાં
દેવીની શક્તિ અને મહિમા ઉજાગર કરતા સાત સો મંત્રો સામેલ હોવાથી આ સપ્તશતી
નામથી ઓળખવામાં આવે છે. એમાં દેવીની 360 શક્તિઓની સ્તુતિ છે.દુર્ગાસપ્તશતી દરેક કામનાસિદ્ધિનો અચૂક ઉપાય પણ માનવામાં આવે છે.
- દૂર્ગાશપ્તસદી લેખિતમાં ગુજરાતીમાં સમજૂતી સાથે (26 MB)
- Video Download File
-
- દૂર્ગા શપ્તસદી ડાઉનલોડ -Shaptasadi
- દૂર્ગા કવચ ડાઉનલોડ- Durga Kavach
Share This