શું તમે ક્યારેય વિચાર્યુ છે કે મોટાભાગના બ્લોગમાં શિક્ષકોને ઉપયોગી માહિતી મળે છે,જેમાં પરિપત્રો,TET/TAT/HTAT પરીક્ષા મટીરીયલ્સ,શૈક્ષણિક સમાચાર,વહીવટી પત્રકો વગેરે ...પણ આ બધુ કોના માટે ? ..આપણા માટે જ ને ?.....જેમના થકી આપનું અસ્તિત્વ છે એમના માટે અને એમની સામે મુકી શકાય એવું બહુ ઓછા બ્લોગમાં મળશે,એમાનો આ એક બ્લોગ છે,વર્ગમાં બેઠેલા બાળકોનું પણ વિચારીએ -રોજ આપણે વોટ્સ એપમાંથી ઘણું ડાઉનલોડ કરીએ છીએ, થોડુ આપણા બાળકો માટે પણ ડાઉનલોડ કરીએ ....આ મારો વિચાર છે મિત્રો,કોઇ ફોર્સ નથી,કે નથી મારા બ્લોગની પબ્લિસિટી કરવાનો ..વિચારજો