આર્યભટ્ટ એ પ્રાચીન યુગના ભારતીય ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓમાં પ્રથમ હરોળના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી છે. 'આર્યભટીય' અને 'આર્ય-સિદ્ધાંત' એ તેમની સૌથી વધારે જાણીતી કૃતિઓ છે.IUCAA, પૂણેના મેદાન પર આર્યભટ્ટનું પૂતળુ.આ દેખાવ અંગે કોઈ માહિતી નહિ
હોવાના કારણે આર્યભટ્ટની કોઈ પણ છબિ કલાકારની પોતાની કલ્પનામાંથી ઉદભવેલ
છે.