8 Aug 2015

National Handloom Day-નેશનલ હેન્ડલુમ ડે


કેંદ્ર સરકાર દ્વારા ૭ મી ઓગસ્‍ટને હવેથી દર વર્ષે નેશનલ હેન્‍ડલુમ ડે તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ખાસ ઉપસ્‍થિતિમાં ચેન્‍નાઈ ખાતે રાષ્‍ટ્રકક્ષાના નેશનલ હેન્‍ડલુમ ડેની ઉજવણી કરવામાં આવી હતી 
Share This
Previous Post
Next Post