Thanks To : વિશાલ ગોસ્વામી - Vishal Vigyan
મિત્રો,તમારા એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં તમારા પડેલ ફોટો, વિડીયો કે અન્ય
ફાઈલ જોવા માટે તમે File Manager કે My Files નો ઉપયોગ કરતા હશો. પરંતુ
અહીં તમને એક નવા ફાઈલ મેનેજર વિશે માહિતી આપીશ. આ ફાઈલ મેનેજર એક મલ્ટી
એપ છે.
■ ES File Explorer ના ફિચર અને ફાયદા :-
■ ES File Explorer ના ફિચર અને ફાયદા :-
- તમારી તમામ ફાઈલ, ફોટા, વિડીયોને કમ્પ્યુટરની રીતે જોઈ શકો.
- કમ્પ્યુટરની જેમ જ ફોલ્ડર વ્યુ.
- ફાઈલ ઈનસ્ટોલ કે અનઈનસ્ટોલ કરી શકો.
- તમામ પ્લેયર પહેલે જ ઈનસ્ટોલ
- zip કે rar જેવી ફાઈલ જોઈ શકાય
- exact કરી બહાર પણ સેવ કરી શકાય.
- zip કે rar ફાઈલ બનાવી શકો.
- સિલેક્ટ કરી તેમને કોપી, પેસ્ટ કે મુવ કરી શકાય.
- Text ફાઈલને જોઈ શકાય & Edit પણ
- મોબાઈલને કમ્પ્યુટર સાથે જોડી શકો છો.