15 Jun 2015

vidyadeep yojna Detail + Form વિદ્યાદીપ યોજના

  • ૨૬મી જાન્યુઆરી-૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલ વિઘાર્થીઓની યાદમાં રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકેલ છે. .
  • વર્ષઃ ૨૦૦૮-૦૯ થી રૂ.૨૫,૦૦૦/- થી વધારીને રૂ.૫૦,૦૦૦/- વિદ્યાર્થી દિઠ સહાય .
  • આ યોજનાનો મુખ્ય ધ્યેય મૃત્યુ પામેલ બાળકોના વાલીઓને આર્થિક સહાય આપવાનો છે. .
  • આ યોજનામાં સરકારી પ્રાથમિક શાળા, અનુદાનિત પ્રાથમિક શાળા, આશ્રમશાળા, માધ્યમિક અને ઉ. મા. શાળામાં ભણતા વિઘાર્થીઓને ૨૪ કલાક વિમાનું કવચ પુરું પાડવામાં આવે છે. .
  •  યોજનાનું પ્રિમીયમ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. .
  • પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી : રૂ. ૫૦,૦૦૦/- .
  • માધ્યમિક અને ઉ. મા. શાળાના વિઘાર્થીઓ માટે રૂ. ૫૦,૦૦૦/-
  • વિદ્યાદીપ યોજના માહિતી અને ફોર્મ ડાઉનલોડ
Share This
Previous Post
Next Post