Uncategories
Gujarat Sthapana Din
Gujarat Sthapana Din
૧ લી મે, ગુજરાત સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણી સમારોહ તાપી જિલ્લાના
વ્યારા ખાતે થનાર છે. સાથો સાથ રાજયભરમાં જિલ્લા કક્ષાએ પણ ઉજવણી કરવાનું
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નક્કી કર્યું છે.સુરત જિલ્લામાંથી
અલગ તાપી જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત સ્થાપના દિનની રાજયકક્ષાની
ઉજવણીની મેજબાની કરવાનું બહુમાન તાપી જિલ્લાને મળ્યું છે. તાપી જિલ્લાના
વડામથક વ્યારાની વિવિધલક્ષી દક્ષિણાપથ વિદ્યાલય ખાતે ભવ્ય રીતે ઉજવણી
કરવામાં આવશે
Share This