હાથોની આંગળીઓ એકબીજા સાથે
વિશેષ પ્રકારથી મેળવવા, સ્પર્શ કરવા, દબાવવા અથવા
મરોડવાથી
વિભિન્ન
પ્રકારની મુદ્રાઓ બને છે. મુદ્રાઓના યોગ્ય અભ્યાસથી સ્વાસ્થ્ય રક્ષા અને નિવારણ
બંને સંભવ છે. મુદ્રાઓ અસંખ્ય છે. પરંતુ અહી એ જ મુદ્રાઓ પર પ્રકાશ નાખવામાં આવ્યો છે જે મુદ્રાઓ
માનવીની શારીરિક અને માનસિક ગરબડ દૂર કરવા તથા શારીરિક, માનસિક વિકાસ
કરવામાં સહાયક થઇ શકે છે.