State Level Blog Talim - Gandhinagar ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી ગાંધીનગર સ્ટેટ લેવલ બ્લોગની તાલીમમાં ઘણું શીખવા મળ્યું.કમલેશભાઇ ઝાપડીયાને (www.Edusafar.com) મળવાનું થયું,તાલીમ સમય સિવાય પોરબંદરના મારા સાથી બ્લોગર મિત્રોને પણ કમલેશભાઇના માર્ગદર્શનની તક મળી. Thank You Sir * * * Share This