Result Sheet For Std.6 ,7 and 8 ધોરણ 6 થી 8 નું પરિણામ સરળતાથી બનાવવા માટે Excel ફાઇલ અહી મુકેલ છે,જેનાથી આસાનીથી પરિણામ બનાવી શકશો. પરિણામ બનાવતા પહેલા Excel ની પહેલી કોલમમાં આપેલ સૂચના વાંચી લેવી. આ ખૂબ સરસ ફાઇલ બનાવનારનું નામ છે હિતેશભાઇ આહજોલીયા -એમનો આ તકે ખૂબ ખૂબ આભાર ધોરણ 6 અને 7 માટેની પરિણામ ફાઇલધોરણ 8 માટેની પરિણામ ફાઇલ Share This