જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ દેશ
માટે શહિદ થયા. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્ટમાં બોમ્બ ફેંકીને જેમને સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચુમીને ગળામાં નાખી શહીદી વ્હોરીને ક્રાંતિકારીઓના ઈતિહાસનું ટર્નીંગ પોઈન્ટ સાબિત થયા તે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ શહિદ દિન.