સારસ્વત મિત્રો,
SDP - શાળા વિકાસ યોજનાનું ફોર્મ ભરવા માટે અહીં બે ફાઇલ મુકં છું જેમાં (૧) Word File કે જેમાં આપ કોમ્પ્યુટરમાં તૈયાર કરવા માગતા હોય તો આમાં Edit કરી તમારી શાળાની વિગત લખી શક્શો અને પ્રિંટ કાઢી શક્શો .
(૨ ) PDF File જેમાં આપ પ્રિંટ કાઢી Manual ફોર્મ ભરી શક્શો