20 Jan 2015

Natak Video

  • શું તમે તમારી શાળામાં ૨૬ મી જાન્યુઆરીએ સરસ મજાનું એક નાટક કરાવવા માંગો  છો?
  • તો અહીં એક સરસ મજાનું નાટક (વિડ્યો) મુકુ છું (માત્ર ૪ મિનીટ)  જેનો હેતુ બાળકોમાં સ્વચ્છતાની ટેવ વિકસે અને સ્વચ્છતાનુ મહત્વ સમજે તે છે.-" સરકારશ્રી દ્વારા પણ સ્વચ્છતા પર સૌથી વધુ ભાર મુકાય છે.સરળતાથી તૈયાર કરાવી શકાય તેવુ છે.આપને અને બાળકોને પણ જોવું બહુ જ ગમશે.આ નાટક તૈયાર કરવાનો શ્રેય પોરબંદર જિલ્લાની સીમાણી પ્રાથમિક શાળા(પે.સે.ભારવાડા) ના ફાળે  જાય છે. (આભાર - યુ,ડી,મહેતાસર,ડાયેટ પોરબંદર)
  • નાટકનો વિડ્યો ડાઉનલોડ કરો.




Share This
Previous Post
Next Post