આપ ચૂંટણી કાર્ડ ધરાવતા હોય, તેથી આપને મતાધિકારની ખાત્રી
મળતી નથી. મત આપવા માટે મતદાર યાદીમાં આપનું નામ નોંધાયેલ હોવું એ ફરજિયાત
છે. મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે આ વેબસાઈટ પરથી અથવા હેલ્પલાઈન
નંબર ૧૯૫૦ પર ફોન કરીને અથવા મોબાઈલ નંબર ૮૫૧૧૧૯૯૮૯૯ પર epic < space
> <આપના ચૂંટણી કાર્ડનો નંબર> એ પ્રમાણે SMS કરી જાણી લો.
call out Helpline number 1950 or send SMS epic < space > < your voter ID Number > to 8511199899.
call out Helpline number 1950 or send SMS epic < space > < your voter ID Number > to 8511199899.