શુ તમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તમારો સંદેશ આપવા માંગો છો ?
તો હવે સરળ છે,ઓનલાઇન તમારો સંદેશ કે અભિપ્રાય આપી શકો છો.
તો હવે સરળ છે,ઓનલાઇન તમારો સંદેશ કે અભિપ્રાય આપી શકો છો.
- સૌપ્રથમ મુખ્યમંત્રી ની સાઇટ પર આપનું રજીસ્ટ્રેશન હોવુ જરૂરી છે.
- જો આપનુ રજીસ્ટ્રેશન અગાઉથી કરેલુ હોય તો અહી ક્લીક કરી User Name & Password દાખલ કરો
- જો આપનુ રજીસ્ટ્રેશન અગાઉથી કરેલુ ના હોય તો અહી ક્લીક કરી રજીસ્ટ્રેશન કરો .જેમા User Name & Email લખી રજીસ્ટર પર ક્લીક કરશો એટલે તમારા ઇમેઇલ પર એક પાસવર્ડ મળશે,જેની મદદથી તમે સાઇન ઇન થઇ શકશો.
- સાઇન ઇન થયા બાદ (500 Characters) માં તમારો સંદેશ ટાઇપ કરી Submit પર કલીક કરો
- સંદેશો મોકલ્યા પછી Log Out થવાનુ ન ભુલશો