શિક્ષક દિને CM,/PMના પ્રોગ્રામના જીવંત પ્રસારણ ઉપર બ્રેક લાગી
ગુજરાતમાં ૧૦ જિલ્લા (વડોદરા, બનાસકાંઠા, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, મોરબી,સોમનાથ,દ્વારકા અને ભાવનગર) માં જ્યાં પેટાચૂંટણી યોજાવા ની છે,ત્યાં આચારસંહિતાને કારણે સરકારી પ્રાથમિક શાળાઓમાં પાંચમી સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન તથા વડાપ્રધાનના વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નહીં થઈ શકે.