4 Jun 2014

TALIM


 



તા-6-6-2014 ના રોજ મિટિંગ 
 દરેક જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ ,શિક્ષણ સમિતિની ચેરમેનશ્રીઓ તેમજ નગર શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીઓ સાથે માનનીય શિક્ષણ મંત્રી સાહેબના અધ્યસ્થાને ખુબ જ અગત્યની મિટિંગ છે.મિટિંગના ના એજન્ડાની આછેરી ઝલક--
* ગુજરાતને શિક્ષણમાં કેરળની સમકક્ષ કરવા માટે સૌની સલાહ.
* કન્યા કેળવણી માટે ચાલુ વર્ષનો અભિગમ
*
જ્યા વધુ સંખ્યા હોય અને ગામામાં માધ્યમિક શાળાઓના હોય તો આવી 500 શાળાઓ સળંગ 1 થી 10 સુધી કરવા બાબત.
*
એક જ ગામમાં એક કરતા વધુ શાળાઓ હોય તો તેને રેશનાલાઇઝેશન અને અપગ્રેડ કરવા બાબત.
*
દરેક શાળાઓમાં વીજળીકરણ,પાણી અને સૌચાલયની સુવિધા બાબત.
*
પદાધિકારીઓ તરફથી મળેલ સુચનો.
કન્યા કેળવણી તેમજ પ્રવેશોત્સવ માટે દરેક જિલ્લા પ્રાથમિક શિ.અધિકારીઓશ્રી,જિલ્લા શિક્ષણાધિકારીઓશ્રી,ડાયેટના પ્રાચાર્યશ્રી તેમજ શાસનાધિકારીઓશ્રીની ટેલીકોન્ફરન્સ તા-4-6-2014 ના રોજ સાંજે 5 વાગે માનનીય અગ્રસચિવ સાહેબના અધ્યક્ષસ્થાને રાખેલ છે.
Share This
Previous Post
Next Post