શાળાકીય સર્વગ્રાહી મુલ્યાકન પત્રકો,શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન માર્ગદર્શીકા,ધોરણ-1 થી 8 ની
શિક્ષક આવૃતિઓ ઉઘડતા વેકેશનમાં દરેક શાળામાં પહોચી જશે..
Higher Secondry Bharti-
તા. ૧૨.૫.૨૦૧૪ થી ૧૪.૫.૨૦૧૪ સુધી જે ઉમેદવારોએ જીલ્લા પસંદગી વિકલ્પ
ભરેલ છે તેવા ઉમેદવારોને ફાળવવામાં આવેલ જીલ્લાની વિગતો.
જીલ્લાની વિગતો.
|
પ્રતીક્ષા યાદી
|
ભરતીની વેબસાઇટ
સમાચાર..- નિયામક સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ
મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓશ્રી ની મિટિંગ બોલાવવામાં આવી છે.આ મીટીંગમાં નીચેની બાબતોની ચર્ચા કરવામાં આવશે..
* પ્રવેશોત્સવ અંગેની ચર્ચા ( સંભવિત તારીખ -12,1314 જુન ગ્રામ્ય અને 19,20,21 શહેરી કક્ષાએ )
* વિદ્યાલક્ષ્મી બોન્ડની ચુકવણી તેમજ ખરીદી બાબત
* પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની ચર્ચા વિચારણા.
* ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિકલ્પ કેમ્પના આયોજન માટે.
* અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા અને પોરબંદર જિલ્લામાં ઓનલાઇન કોમ્પ્યુટર પાઇલટ પ્રોજેક્ટની ચર્ચા વિચારણા.
* પ્રાથમિક વિભાગ-1 થી 5 માં વિદ્યાસહાયકોની નિમણુક અંગે.
* મુખ્ય શિક્ષક ભરતી અને બઢતી અંગે.
* મદદનીશ કેળવણી નિરક્ષકોની ભરતી અંગે ખાલી જગ્યાઓની માહિતી.
* રોસ્ટર રજિસ્ટર અધતન કરવા અંગે,
* તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓનો ચાર્જ સોપવા તથા તેમની કામગીરી બાબત.
* વિદ્યાદીપ યોજના,વર્ધિત પેન્શન કેસોની સમીક્ષા,ફરજ મોફુકી કેસોની સમીક્ષા,કોર્ટમેટોરોની સમીક્ષા...