પરિણામ
ધોરણ 12 સામાન્ય
પ્રવાહનું પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર .
- રાજયમાં સામાન્ય પ્રવાહનું 66.35
ટકા પરિણામ આવ્યુ છે.
- વિદ્યાર્થિનીઓ 77.37 ટકા પરિણામ સાથે અગ્રેસર રહી છે જ્યારે
વિદ્યાર્થીઓએ 59.26 ટકા પરિણામ
મેળવ્યુ છે.
- દાહોદ કેન્દ્રએ સૌથી વધુ 87 ટકા અને ખેડા જીલ્લામાં સૌથી ઓછું 17.26
ટકા પરિણામ મેળવ્યુ છે.
- 190 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યુ છે જ્યારે 60 શાળાઓએ 10 ટકાથી પણ ઓછું પરિણામ મેળવ્યું છે.
- 158
વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે
જ્યારે 8289 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ
કર્યો છે.
-
ગેરરીતિના કારણે 255 વિદ્યાર્થીઓના
પરિણામો અનામત રખાયા છે.
- 5
લાખથી વધારે વિદ્યાર્થીઓના પરિણામો જાહેર
-
આ વખતે સેમેસ્ટર સિસ્ટમ હોવા છતા ધોરણ 12 સામાન્ય
પ્રવાહનું પરિણામ સૌથી ઓછું 66 ટકા નોંધાયુ છે
જ્યારે તેની સરખામણીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ ઐતિહાસિક 94
ટકા
પરિણામ જાહેર થયું છે.
Share This