1.ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે
2.વિદ્યાસહાયક ભરતી (ધોરણ –
૧ થી ૫) કોલ-લેટર મેળવવા
(૧) બીજા
તબક્કામાં તા.૨૯/૦૫/૨૦૧૪ થી ઓનલાઈન કોલ-લેટર
(૨) બીજા
તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને
જિલ્લા પસંદગી તા.૦૨/૦૬/ થી તા.૦૪/૦૬/૨૦૧૪
(૩) જનરલ
કેટેગરીમાં ૬૮.૬૧% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવશે.