25 Feb 2014

મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ

શિક્ષણ વિભાગ ના મુખ્ય સચિવ શ્રી.હસમુખભાઈ અઢિયા ને કર્મચારીઓ ના પ્રશ્નો લઈને માનનીય મુખ્યમંત્રી એ બોલાવ્યા ફાઈલ લઇ ને નાણા વિભાગ માં ગયા અને મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવાશે.આચારસંહિતા પેલા ફિક્સ કર્મચારીઓનો પ્રશ્ન હલ થશે એવું લાગી રહ્યું છે ઈટીવી ન્યુઝ.



Share This
Previous Post
Next Post