નિવૃત શિક્ષકોને ફરીથી નોકરી આપવાની તૈયારી
દેશભરમાં શિક્ષકોની ભારે અછતથી ચિંતિત કેન્દ્ર સરકારે તમામ રાજયોમાં
શિક્ષકોની પુનઃ નિમણુંકની છુટ આપવા મન બનાવ્યુઃ ૧૦મીએ મહત્વની બેઠકઃ હાલ
કોલેજો અને યુનિ.માં ૩ લાખથી વધુ જગ્યાઓ ખાલીઃ શિક્ષણના ઘટતા સ્તરથી
કેન્દ્ર ચિંતિત
Share This