મુદ્રા વિજ્ઞાન અને આરોગ્ય
હાથોની આંગળીઓ એકબીજા સાથે
વિશેષ પ્રકારથી મેળવવા, સ્પર્શ કરવા, દબાવવા અથવા
મરોડવાથી
વિભિન્ન
પ્રકારની મુદ્રાઓ બને છે. આ પ્રકારે કેવળ આંગળીઓને એકબીજાની સાથે કોઈ વિશેષ
સ્થતિમાં રાખવા કે પરસ્પર જોડવા ભરની ક્રિયા માત્રથી જ આપણે શરીરમાં જુદા – જુદા તત્વોનો
પ્રભાવ આવશ્યકતા અનુસાર વધારી ઘટાડી શકીએ છીએ. મુદ્રાઓના યોગ્ય અભ્યાસથી સ્વાસ્થ્ય
રક્ષા અને નિવારણ બંને સંભવ છે. મુદ્રાઓ અસંખ્ય છે. એનો પ્રયોગ દેવી દેવતાઓની પૂજા, ઉપાસના, મંત્ર – તંત્ર, ધાર્મિક
અનુષ્ઠાન,
નૃત્ય, યોગ – સાધના વગેરેમાં
થતો રહે છે. પરંતુ અહી એ જ મુદ્રાઓ પર પ્રકાશ નાખવામાં આવ્યો છે જે મુદ્રાઓ
માનવીની શારીરિક અને માનસિક ગરબડ દૂર કરવા તથા શારીરિક, માનસિક વિકાસ
કરવામાં સહાયક થઇ શકે છે. અને તેનાથી લોકો પોતાના રોગોની રક્ષા – ચિકિત્સા સ્વયં
કરી શકે છે.
૧.મુદ્રા વિજ્ઞાન અને આરોગ્ય૨.અપાનવાયુ મુદ્રા-1
૩.અભય મુદ્રા
૪.અંતકરણ મુદ્રા
૫.ઈચ્છા મુદ્રા
૬.એકાગ્રતા મુદ્રા
૭.દર્દનિવારક મુદ્રા
૮.ધ્યાન મુદ્રા
૯.પ્રગતિ મુદ્રા
૧૦.ભ્રમર(એલર્જી) મુદ્રા
૧૧.લિંગ મુદ્રા
૧૨.શક્તિ મુદ્રા
૧૩.સહજશંખ મુદ્રા
૧૪.અન્ય કેટલીક મુદ્રાઓ
Info-Jayshreeben