શિક્ષકમિત્રો,બ્લોગ તો ઘણા છે,પણ પાઠ્યપુસ્તકમા
પાઠના અન્તે આવતી પ્રવ્રુતિ કે આપણે
કરવાના પ્રોજેક્ટ્ને લગતી માહીતી બહુ ઓછી મળે છે.તો અહીથી આપ તે માહિતી મેળવી શકશો..આશા છે કે આપને જરુર ગમશે.નિયમિત જોતા રહેજો.નિયમિત માહિતી મુકાતી રહેશે.આના માટે પ્રવ્રુતિ/પ્રોજેક્ટ ફોલ્ડર જ બનાવેલ છે,જે જોતા રહેવુ.
ગુજરાતી ધોરણ-૬
હિન્દી ધોરણ-૭
१.पाठ-२. हम भी बने महानप्रव्रुति-प्रेरक प्रसन्गो का अन्क बनाइए। -प्रेरक प्रसन्गो
२.पाठ-१०-अन्दाज अपना अपना
टी.वी.पर प्रदर्शित विग्यापन या अन्य कार्यक्रम के कुछ खास विधानो क सन्कलन करना। सन्कलन