31 Mar 2013

Breaking News.....
 1..ગુણોત્સવ બાબતે તા.૩૦ માર્ચ નો નવો પરિપત્ર -Download
આ પરિપત્રના મુખ્ય મુદ્દાઓ -
તા.૧૨ ના રોજ ૭.૪૫ થી ૮.૦૦ લેખન ટેસ્ટ
૮.૦૦ થી ૮.૩૦ ગણન ટેસ્ટ
૮.૩૦ થી ૯.૪૦ વાચન ટેસ્ટ(ધો.થી૮ મા પ્રશ્નપત્ર અપાશે)
પ્રશ્નપત્ર પેકેટ ખોલતી વખતે SMC ના અધ્યક્ષની સહી લેવી.
વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ CRC ને પહોચાડવી  
  
2.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમા આવતી ગ્નાતિઓની યાદી-Download
3.ગુણોત્સવ અન્તર્ગત તા.૦૯/૦૪/૨૦૧૩ ના રોજ સવારે ૯.૦૦ કલાકે બાયસેગ પર નિયામકશ્રી અને અગ્ર સચિવશ્રીની ટેલિકોન્ફરન્સ હોઇ તમામ શાળાઓના શિક્ષકોએ કદાચ આ પ્રોગ્રામ જોવાનો  થાશે.
Share This
Previous Post
Next Post