21 Mar 2013

ગુ. રા.પ્રા.શિ.સ.ના પ્રમુખશ્રી ચન્દુલાલ જોષીનુ ઉદબોધન ખાસ વિદ્યાસહાયકો માટે -સામ્ભળવા માટે અહી ક્લીક કરો.

રાણાવાવ મુકામે (જિ.પોરબન્દર) મળેલા શૈક્ષણિક અધિવેશનમા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સન્ઘના પ્રમુખશ્રી ચન્દુલાલ જોષીનુ ઉદબોધન
  1. ૧૨ એપ્રિલના રોજ એક જ દિવસ શાળામા ગુણોત્સવ-સ્વ મુલ્યાન્કન ( આ માટે કોઇ ટીમ નહી આવે)
  2. સરકાર શાળાનો સમય ૮ કલાક કરવા માગે છે,પણ મિત્રો ચિન્તા ના કરતા,સન્ઘ લડવા તૈયાર છે,નહી થાય ફેરફાર
  3. હવેથી વર્ષમા ફક્ત ૮ દિવસની જ તાલીમ લેવાની
  4. શાળામા વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવ્રુતિને લગતી ફરિયાદોના નિકાલ માટે બેન્કમા ખાતા ખોલાવવાની સરકારને રજુઆત-
  5. સી.સી.સી.માટે મુન્ઝાશો નહી,પરીક્ષાનુ ફોર્મ ભરી દેજો,મુદત વધતી જાશે.
  6. RTE કલમ ૨૭ મુજબ શિક્ષક્ને શિક્ષણ સિવાયની કોઇ પણ પ્રકારની કામગીરી કરવાની નથી,આ માટે સરકાર સામે પ્રયાસ ચાલુ જ છે.થઇ જાશે.
  7. વિદ્યાસહાયકોને અત્યાર સુધી કોઇ પન લાભ મળતા નહોતા,પણ હવે જો કોઇ વિદ્યાસહાયક અકસ્માતનો ભોગ બને અને મ્રુત્યુ પામે તો તેના પરિવારને ૨ લાખ સુધીની રકમ આપવાની રજુઆત છે,જેને ટુન્ક સમયમા જાહેરાત થશે.
  8. હ્કની સામે ફરજનૂ પન પાલન કરજો.
  9. પોતાના બાળકને જેટલા પ્રેમથી સમ્ભાળ લો છો તેટલા જ પ્રેમથી શાળાના બાળક્ને સમ્ભાળજો.
  10. વર્ગકાર્ય દરમિયાન મોબાઇલનો બિનજરુરી ઉપયોગ ન કરવો.સુરેન્દ્રનગર જિલ્લામા વિદ્યાસહાયકને સસ્પેન્ડ કર્યા છે
Share This
Previous Post
Next Post