12 Mar 2013

પોલિયો અભિયાન
પોલિયો વિરોધી રસી મુકાવો, બાળકને અપંગ થતું બચાવો
શું તમે તમારા બાળકને બાળલકવાની લાચારીથી બચાવવા માંગો છો ? જો હા તો તમારા તમામ ૦ થી ૫ વર્ષના બાળકને પોલિયો વિરોધી રસીના બે ટીપા દરેક રાઉન્‍ડ વખતે અવશ્‍ય પીવડાવો. બાળકને અગાઉ ગમે તેટલીવાર પોલિયોના ડોઝ પીવડાવ્‍યા હોય તો પણ પોલિયો રસીના બે ટીપા પીવડાવો. આપનું બાળક બીમાર હોય તો પણ પોલિયો રસીના બે ટીપા પીવડાવો..
પોલિયો પીવડાવવાથી થતો ફાયદો
પોલિયો ન પીવડાવવાથી થતું નુકશાન
જીંદજીની લાચારી
જીંદગીની લાચારી કાયમ માટે  
બાળક સ્‍વચ્‍છ અને સુરક્ષિત
જીંદગીભર બીજાનાનો સહારો
માતા પિતા બાળકનો સહારો
બાળક માતા-પિતાનો સહારો
ારી તથા આંગણવાડી કાર્યકરની ટીમ ધ્‍વારા બાકી રહી ગયેલ બાળકોને ધરે ધરે થઇ પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવે છે. વાડી વિસ્‍તાર-દુર્ગમ દુર દુરના વિસ્‍તારોમાં પણ મોબાઇલ ટીમ ધ્‍વારા પોલિયો રસીનાં ટીંપા પીવડાવવામાં આવે ત્‍યારે અવશ્‍ય પીવડાવો.


Share This
Previous Post
Next Post