વિદ્યાસહાયકોની નિમણૂકમાં સરકારનો ખુલાસો મગાયો
અનામત નીતિના ખુદ ગુજરાત સરકાર
દ્વાર ભંગના મુદ્દે ખંડપીઠે ગંભીર નારાજગી વ્યકત કરી ગુજરાત સરકાર પાસેથી
૨૦૧૧માં વિદ્યાસહાયકોની થયેલી નિમણૂકોના મામલે ખુલાસો માગ્યો છે.
*. હાઇકોર્ટે સરકાર દ્વારા ૨૦૧૧માં વિદ્યાસહાયકોની કેટલી જગ્યા માટેની
જાહેરખબર અપાઇ , ઓપન કેટેગરીમાં મેરિટના ધોરણે કેટલા અનામત ઉમેદવારો(એસસી ,
એસટી અને ઓબીસી)ના ભર્યા , એ ભર્યા બાદ એસસી, એસટી અને ઓબીસી કેટગેરીના
કવોટામાં કેટલી વાસ્તવિક નિમણૂકો આપવામાં આવી તે સહિતની વિગતો સાથેનું
વિગતવાર સોગંદનામું રજૂ કરવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે
Share This