બી.આર.સી.ભવન-રાણાવાવ ખાતે રાણાવાવ તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે અન્ગ્રેજી ભાષા શિક્ષણ વિષયક ૩ દિવસની તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા જાગ્રુતિબેન મેવાડા,નરેશભાઇ મારુ અને અમીતભાઇ સાતા તજગ્ન તરીકે હતા. Share This