13 Nov 2025

વાંચન -લેખન -ગણન માટે FLN Book ધોરણ 1 થી 8

વાંચન -લેખન -ગણન માટે FLN Book ધોરણ 1 થી 8
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી,જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા નિર્માણ

12 Nov 2025

વાંચન અર્થગ્રહણ માટે ફકરા

વાંચન અર્થગ્રહણ માટે ફકરા
વાંચન વખતે બાળક સમજીને વાંચન કરે અને વાંચનનું અર્થઘટન પોતાની મૌલિકતાથી કરે એ જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે બાળક વાંચી લે છે પણ જ્યારે શું વાંચ્યું ? ફકરામાં શું આવ્યું? ફકરામાં કોની વાત કરવામાં આવી છે? આવા પ્રશ્નો પૂછવામાં આવે તો બાળક જવાબ આપી શકતો નથી. એટલા માટે અહીં કેટલાક વાંચન અર્થગ્રહણ માટે ફકરા -પ્રશ્ન સાથે આપેલા છે,જે વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે 

30 Oct 2025

RRB NTPC Bharti 2025

તાજેતરમાં ધોરણ 12 પાસ ઉપર રેલવેમાં ભરતીની જાહેરાત આવી છે .આ  કેન્દ્ર સરકારની કાયમી સરકારી નોકરી છે. ગુજરાતમાં પણ ભરતીની જગ્યાઓ છે. આની પરીક્ષા ગુજરાતીમાં આપી શકાય છે , આ ભરતીને લગતી એ ટુ ઝેડ ડિટેલ્સ ઓછા સમયમાં અને સરળ શબ્દોમાં સમજવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં વીડિયોમાં આપી છે.જેમ કે સિલેક્શન પ્રોસેસ ,ઉંમરમર્યાદા,પગાર કેટલો મળે છે ? ,એપ્લિકેશન ફી ,પરીક્ષાનું માળખું, પરીક્ષાનો સિલેબસ ,ભરતીની જગ્યાઓ, અગત્યની કેટલીક સૂચનાઓ વગેરે વિશે વિગતે ચર્ચા આ વીડિયોમાં કરેલી છે.


15 Oct 2025

TET 1 Exam 2025

TET 1 Exam 2025
સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 શિક્ષક બનવા માગતા હોય તો Tet 1 પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષાની જાહેરાત આવી ગઈ છે ,જેની ઓછા સમયમાં આને લગતી વધુ સંપૂર્ણ માહિતી મારી યુટ્યુબ ચેનલ પર વીડિયોમાં આપેલી છે.

MObile Charging Ringtone