તાજેતરમાં પોસ્ટઓફિસમાં ભરતીની જાહરાત આવી છે જેમાં કોઈ
પણ પરીક્ષા કે ઈન્ટરવ્યૂ વગર સીધી ભરતી છે ,આ એક જ નોકરી એવી છે કે જેમાં ફક્ત 10 મા
ધોરણના મેળવેલ ગુણના આધારે સીધી ભરતી થાય છે,અને બીજું કે આ કાયમી આ સરકારી નોકરી
છે. દસમા ધોરણમાં જેને સારી ટકાવારી છે એના માટે આ બેસ્ટ ચાન્સ છે.પણ અરજી
કરતા પહેલાં આ ભરતીની કેટલીક મહત્વની વિગત જાણવી ખૂબ જરૂરી છે. સંપૂર્ણ વિગત સાથે વીડિયો મારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો .