Code

24 April 2018

આજે પંચાયતી રાજ દિવસ : | Panchayati Raj Divas | 24 April

પંચાયતી રાજ ઉદભવ અને વિકાસ વિશે પ્રશ્નોત્તરી.
ભારતમાં અને ગુજરાતમાં પંચાયતી રાજ કેવી રીતે અને ક્યારથી અસ્તિત્વમાં આવ્યું તેની માહિતી  - જનરલ નોલેજ માટે તેમજ આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આ વીડિયો ઉપયોગી બનશે.