Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

15 June 2017

Std.8 Social Science MCQ Sem.2- PDF

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રના MCQ પ્રશ્નો (જવાબ સાથે) PDF ફાઈલમાં:- વર્ગમાં લેવાતી એકમ કસોટી તેમજ આવનારી TET.2 પરીક્ષાની તૈયારી કરનારા સૌ માટે ખૂબ જ ઉપયોગી આ ફાઈલ