Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

8 June 2016

Saxarta Dar -ગામનો સાક્ષરતા દર અને વસ્તીની વિશેષતા જાણો.


પ્રવેશોત્સવ અંતર્ગત અંતે પત્રકોમાં જે તે શાળાના ગામ/શહેરની વસ્તી અને સાક્ષરતા દર લખવાનો છે તો તમારા ગામની વસ્તી અને સાક્ષરતા દર જાણૉ ડાયરેક્ટ વેબસાઇટ પરથી  
૧.) સૌપ્રથમ જિલ્લો પસંદ કરો,
૨) ત્યાર બાદ Sub Districts પર ક્લિક કરતા તાલુકાનું લિસ્ટ દેખાશે.
૩.) તાલુકાના નામ પર ક્લિક કરતા ગામના લિસ્ટમાથી તમારા ગામના નામ પર ક્લિક કરો.
Click here For Video in Detail