Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

24 June 2016

Maths/Science Exhibition 2016-17 GR

વર્ષ ૨૦૧૬ -૧૭ માં તમામ કક્ષાએ ગણિત/વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આયોજિત કરવા અંગે પરિપત્ર થઇ ચૂક્યો છે,એમના વિષયો અંગે જાણવા પરિપત્ર ડાઉનલોડ કરો.