22 Jun 2016

Digital Gujarat Regestration & Save Document Digital Locker Video in Gujarati

Digital India અંતર્ગત Digital Gujarat Portal પર ગુજરાત સરકારની હાલ ૨૮ ઓનલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી છે.ટૂંક સમયમાં આ સંખ્યા વધી જશે.આ સેવાઓનો લાભ લેવા માટે સરકારશ્રીની http://digitalgujarat.gov.in આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન (એકાઉન્ટ ) હોવું જરૂરી છે.આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સરળ શબ્દોમાં ગુજરાતીમાં માહિતી સાથેનો આ વિડ્યો -

ડીઝીટલ ઇન્ડિયા અંતર્ગત ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર ગુજરાત સરકારની ઓનલાઇન સેવાઓનો લાભ લેવા માટે Digital Locker માં અગત્યના ડોક્યુમેન્ટ્સ સેવ કરેલ હોવા જરૂરી છે.આ ડોક્યુમેન્ટ્સ સેવ કેવી રીતે કરવા ? તેની સરળ શબ્દોમાં માહિતી સાથેનો આ વિડ્યો

Share This
Previous Post
Next Post