Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 May 2016

ધો.૧૦/૧૨ પરિણામ પછી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન રૂપ Info.

ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે.સામાન્ય પ્રવાહનું પરિણામ થોડા જ દિવસોમાં જાહેર થનાર છે ત્યારે આજે દરેક માતા પિતાને તેના બાળકોના ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દી માટે ચિંતા થતી હોય છે.-ક્યા અભ્યાસક્ષેત્રે આગળ  વધી શકાય ? સરકારશ્રી તરફથી આ બાબત યોજનાઓ કઇ ?  પ્રવેશ પરીક્ષાઓ ક્યારે યોજાય ? વગેરે પ્રશ્નોના જવાબ મળી રહે તે હેતુથી નીચે કેટલીક ઉપયોગી માહિતી આપેલ છે,જે દરેક વાલીઓને ઉપયોગી બનશે...