Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

6 December 2015

હોમગાર્ડઝ ડે : Homeguard day6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ્ મુંબઈ રાજ્યમાં ગૃહ રક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી.ગુજરાતમાં રાજ્યના સ્થાપના સમયથી આ દળ કાર્યરત છે. સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડઝની સ્થાપના કરવામાં આવી છે.ગુજરાત રાજ્યની  સ્થાપના  સમયે ગૃહરક્ષક દળ ફક્ત ૧૮૫૦નું સંખ્યાબળ ધરાવતુંહતું.       
  • વધુમાહિતી માટે અહી ક્લીક કરો.
  • આભાર માહિતી સંકલન માટે : અશોકભાઇ એમ.જોષી, સ્ટાફ ઓફિસર (ટ્રેનિંગ)જિલ્લા હોમગાર્ડ્ઝ અમરેલી,ઓફીસર કમાન્ડીંગ તાલુકા હોમગાર્ડ્ઝ,લીલીયા મોટા