7 Nov 2015

ઓનલાઇન મત કેવી રીતે આપશો ? Online Voting Guideline

આગામી મતદાનમાં મહાનગરપાલિકામાં ઓનલાઇન મત આપી શકાશે.તો ઓનલાઇન મત આપવાની માર્ગદર્શિકા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ છે.જે આપની સામે મુકુ છું.જેમાં ગુજરાતીમાં તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ છે.અહીં બે વિકલ્પ છે .ચૂંટણીકાર્ડ હોય કે ન હોય તો પણ મત આપી શકાશે.
  • સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે,ત્યારબાદ મતદાનના દિવસે ઓનલાઇન વોટ આપી શકાશે.
  • રજીસ્ટ્રેશન વેબસાઇટ અથવા તેની એન્ડ્રોઇડ એપલીકેશન ડાઉનલોડ કરી તેના પરથી પણ થઇ શકશે.
  • Install Android App For Regestration 
  • ફોર્મમાં દાખલ કરેલ વિગત મુજબ મોબાઇલ પર નોંધણી વિગત/નંબર આવશે ,જેના પરથી મતદાનના દિવસે ઓનલાઇન મત આપી શકશો .
  • જેમાં આપ પોતાના નિવાસ સ્થાનેથી અથવા ઇ-પોલીંગ બુથ - પરથી મત આપી શક્શો.આ બે માંથી વિક્લ્પ પસંદ કરવાનો રહેશે.
  • Download Guideline Step by Step - in Gujarati 
  • Steps in English
  • Online Vote Regestration Website 

Share This
Previous Post
Next Post