Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

26 September 2015

રાષ્ટ્રીય સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ - Rashtriy svachchhata jagruti

  • રાષ્ટ્રીય સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ ' તા.૨૫/૯/૨૦૧૫ થી ૩૧.૧૦.૨૦૧૫ સુધી 
  • આ ઝુંબેશમાં સરકારી તમામ કચેરીઓ સહભાગી -શાળાકક્ષાએ/ગ્રામ્ય કક્ષાએ/તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃતિઓ દ્વારા લોકોમાં સ્વચ્છતાઅંગે જાગૃતિ કેળવાય એ જરૂરી છે.
  • પરિપત્ર ડાઉનલોડ -G.R.