Code

ચલતી પટી

"શૈક્ષણિક વિષયો / કમ્પ્યૂટર અને ઇન્ટરનેટને લગતા મારા તમામ વીડીયો જોવા અહીં ક્લિક કરો અથવા યુટ્યૂબમાં સર્ચ કરો Puran Gondaliya "

2 July 2015

Digital India

KBC ક્વિઝ સોફ્ટવેર ડાઉનલોડ : Click Here
અગત્યની સૂચનાઓ ધ્યાનથી વાંચો પછી તમારી ક્વિઝ બનાવશો:-
- આ પ્રોગ્રામમાં excle sheet માં 1 થી 75 પ્રશ્નો અને જવાબો delete કરીને તમારા પોતાના પ્રશ્નો લખો. ત્યારબાદ file -> save -> save as type xml data સિલેક્ટ કરીને ફાઈલ ને Data.xml તરીકે સેવ કરો. Data.xml ની ફાઈલ અગાઉ બનેલી હોય તો તેને delete કરી તમારી Data.xml ફાઈલ KBC ની સાથે રાખીને KBC ગેમ ચાલુ કરો. આ પ્રક્રિયા કરવાથી તમે લખેલ પ્રશ્નો KBC માં આવી જશે.
- - યાદ રાખો કે "KBC" અને Data.xml બને સાથે હશે તો જ પ્રશ્નો આવશે. માટે નવી ગેમ માટે આખો પ્રોગ્રામ કોપી કરવાનો રહેશે
Created By : Rajesh Dabhi