20 Feb 2015

વિશ્વ માતૃભાષા દિન

આવતીકાલે વિશ્વ માતૃભાષા દિન છે.જે અંતર્ગત શાળામાં તેમના વિશે થોડી માહિતિ આપવી હોય/વક્તવ્ય રાખવાનુ હોય તો આ માહિતી આપના માટે ઉપયોગી બનશે.સંયુક્ત મહાસભાએ ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો છે.લાગણીઓની મીઠાશ જે માતૃભાષા વ્યક્ત કરી શકે તે અન્ય ભાષા ન કરી શકે. હૃદયના ઊંડાણની અંતરમન લાગણીઓ પણ માતૃભાષામાં જ સારી રીતે વ્યક્ત કરી શકાય છે. સાચા ખોટા બે શબ્દો અંગ્રેજીમાં બોલનારથી આપણે એટલા તો અભિભૂત અને પ્રભાવિત થઈ જઈએ છીએ કે બીજુ કંઈ વિચારતા જ નથી.
માતૃભાષા વિશે ગુજરાતીમાં નીચે આપેલ ફાઇલ ડાઉનલોડ કરો.

 Panna Nayak -Youtube Video
 Vinod Bhatt -Youtube Video
Ashwinee Bhatt -Youtube Video
Share This
Previous Post
Next Post