9 Feb 2026

સરકારી કચેરીઓમાં ક્લાર્કની ભરતી 2026

તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારની વિવિધ વિભાગની કચેરીઓ તેમજ કલેકટર કચેરીઓમાં ક્લાર્કની ભરતીની જાહેરાત આવી છે, ગ્રેજ્યુએશન પૂરું કરેલ હોય એ આ ભરતી પરીક્ષા આપી શકે છે.આ કાયમી સરકારી નોકરી છે,
ફોર્મ ભરવા: 05-02-2026 થી 20-02-2026
વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલમાં વીડિયો  જોઈ શકો છો - My Channel 

 
Share This
Previous Post
Next Post