13 Dec 2025

SSC GD Constable Bharti 2026 Full Detail

નમસ્કાર મિત્રો, તાજેતરમાં કેન્દ્ર સરકારના સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ માટે GD (જનરલ ડયુટી) કોન્સટેબલની મોટી ભરતીની જે જાહેરાત આવી છે- એની સંપૂર્ણ જાણકારી આ વિડિયોમાં આપેલી છે. 10 પાસ માટે કાયમી સરકારી નોકરીની આ ઉત્તમ તક છે .આ બોર્ડ દ્વારા GD કોન્સટેબલની 25487 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત આવી છે. જેમાં મહિલાઑ પણ અરજી કરી શકે છે.
સંપૂર્ણ માહિતી સથેનો વીડિયો મારી યુટ્યુબ ચેનલમાં મુકેલ છે



Share This
Latest
Next Post