ભારત સરકારે પાનકાર્ડની પ્રોસેસ બનાવી એકદમ સરળ - ક્લિક કરો અને જાણો -તમારા પરિવારમાં કોઈનું પાનકાર્ડ બાકી હોય તો ઘરબેઠા 5 મિનિટમાં બનાવો નવું પાનકાર્ડ ઓનલાઈન . ત્યાર પછી એ નવું QR કોડવાળું પાનકાર્ડ PVC લેમીનેટેડ તમારા એડ્રેસ પર મંગાવી શકો છો. બધી પ્રોસેસ ઓનલાઈન ઘર બેઠા કરી શકો છો .આ માટે નીચે આપેલ વિડીયો જુઓ