Uncategoriesનરસિંહ મહેતા એવોર્ડ -સંપૂર્ણ માહિતી | Narsinha maheta Award Detail
9 Apr 2020
નરસિંહ મહેતા એવોર્ડ -સંપૂર્ણ માહિતી | Narsinha maheta Award Detail
ગુજરાતી સાહિત્યમાં કાવ્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે.સરકારી નોકરી માટેની ભરતી પરીક્ષાઓમાં આ માહિતી ખાસ ઉપયોગી બનશે. શરૂઆતથી અત્યાર સુધીમાં કોને કોને આ એવોર્ડ મળ્યો છે ? તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.