શાળા/કોલેજોમાં ૧૫ દિવસની રજા જાહેર | ગુજરાત સરકારનો નિર્ણય કોરોના વાઇરસને ધ્યાને લઈ ગુજરાત સરકારે પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.જેમાં આવતીકાલથી રાજ્યની તમામ શાળા /કોલેજો અને ક્લાસીસમાં 15 દિવસની રજા રહેશે. વિગતવાર માહિતી વિડિયોમાં આપેલી છે. વિગતવાર માહિતી સાથે વિડીયો માટે અહી ક્લિક કરો Share This